Logo
દિવ્ય જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ-કડજોદરા
દિવ્ય જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ- કડજોદરા તા. દહેગામ, જી-ગાંધીનગર
નોંધ: - તા :- 27.05.2026 થી તા :- 02.06.2026 રાત્રે 11: 59 કલાક સુધી ફોર્મ ભરવામાં આવશે.
અરજીનો પ્રકાર પસંદ કરો (Select Application Type)
સૂચનાઓ (તેજસ્વી તારલા સન્માન ફોર્મ)
  1. માર્ચ ૨૦૨૬માં બોર્ડ ની પરિક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ માં પાસ થયેલ વિદ્યાર્થીએ ફોર્મ ભરવું.
  2. ધોરણ ૧૦ માં ૮૦% કે તેથી વધુ હોય એવા વિદ્યાર્થી એ ફોર્મ ભરવું.
  3. ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહ ૮૦% કે તેથી વધુ હોય એવા વિદ્યાર્થી એ ફોર્મ ભરવું.
  4. ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ માં ૭૦% કે તેથી વધુ હોય એવા વિદ્યાર્થી એ ફોર્મ ભરવું.
  5. ઉપરોક્ત દર્શાવ્યાં સિવાય અન્ય કોઈ પણ વિશીષ્ટ ડીગ્રી તેવા વિદ્યાર્થીઓ આ ફ્રોમ ભરવું નહિ.
  6. ઉપરોક્ત તમામ સૂચનાઓ મુજબનાજ ફ્રોમ સ્વીકારાશે
  7. આપેલ ફ્રોમ માં વિગત ખોટી કે અધુરી હશે તો તેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે અને ફ્રોમ રદ પાત્ર ગણાશે.
  8. સદર ફ્રોમ દહેગામ, ગાંધીનગર તાલુકાના સમાવિશીષ્ટ છેડાલ પરગણા ના અનુસૂચિત જાતી તેમજ ગામ્ય અને અમદાવાદ વિસ્તાર ના તેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ઓએ આ ફ્રોમ ભરવાનું રહેશે.
  9. નરોડા વિસ્તારના કુશ ઇન્ટરસીટના ત્રણ માળિયા તેમજ વિમલનાથના મકાન તેમજ શીવશક્તિ ફ્લેટના વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરવું.
ગ્રામ્ય વિસ્તાર માટે સંપર્ક: પ્રમુખ દિનેશભાઈ જે પટેલ (૯૬૩૮૯૯૨૦૦૨) / મંત્રી ભરતભાઈ કે રોહિત (૭૨૨૬૯૬૫૪૪૩)
શહેરી વિસ્તાર માટે સંપર્ક: મૂળજીભાઈ વી રોહિત (૯૪૨૭૪૦૨૫૩૦) / વિનુભાઈ કે સોલંકી (૯૮૯૮૩૨૩૯૮૫)
સરનામું: ઓફીસ નં ૮, પ્રથમ પ્રાયોરિટી સોસાયટી સામે, વિઠલ પ્લાઝા કોમ્પલેક્ષ, નવા નરોડા.
સૂચનાઓ (વિના મૂલ્યે ચોપડા મેળવવા માટેનું અરજીપત્રક):
  1. ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ચોપડા મેળવવામાટે છેડાલ પરગણા ના ગામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં કુશ ઈંટરસિટી ના ત્રણમાળિયા તેમજ વિમલનાથ ના મકાન તેમજ શીવશક્તિ નગર ના મકાનો અને છેડાલ પરગણા ના રહીશો જે ભાડા ના મકાન માં રહેતા હોય તેમજ ચાલી કે ઝુપડ પટ્ટી માં રેહતા હોય તેવા વિદ્યાર્થી એ ફોર્મ ભરવું.
  2. દહેગામ, ગાંધીનગર તાલુકાના સમાવિષ્ટ છેડાલ પરગણા ગ્રામ્ય વિસ્તાર ના અનુસૂચિત જાતીના વિદ્યાર્થી ઓ એ ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે ચોપડા મેળવવાનું અરજી ફ્રોમ ભરવું.
  3. આપેલ ફ્રોમ માં વિગત ખોટી કે અધુરી હશે તો તેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રેશે અને ફ્રોમ રદ પાત્ર ગણાશે
ગ્રામ્ય વિસ્તાર માટે સંપર્ક: પ્રમુખ દિનેશભાઈ જે પટેલ (૯૬૩૮૯૯૨૦૦૨)/ મંત્રી ભરતભાઈ કે રોહિત(૭૨૨૬૯૬૫૪૪૩)
શહેરી વિસ્તાર માટે સંપર્ક:મૂળજીભાઈ વી રોહિત (૯૪૨૭૪૦૨૫૩૦) / વિનુભાઈ કે સોલંકી (૯૮૯૮૩૨૩૯૮૫)
સરનામું: ઓફીસ નં ૮ પ્રથમપ્રાયોરીટી સારથી充 રેસિડેન્સી ની સામે વિઠલ પ્લાઝા કોમ્લેક્ષ ની બાજુમાં નવા નરોડા
વિદ્યાર્થી ફોર્મ (ફોર્મ "ENGLISH" માં ભરવું.)
વ્યક્તિગત માહિતી
શિક્ષણ / ધોરણ
ફાઇલ અપલોડ્સ
ઉપરોક્ત તમામ સૂચનો મને સ્વીકાર્ય છે અને મેં તમામનો અભ્યાસ કર્યા બાદ આ ફોર્મ ભર્યું છે.